


.png
)
" Safe, Effective and Designed For Your Lifestyle"
.png)

.png)
.png)
🌿 શિલાજીત શું છે
શિલાજીત, ચીકણું, તાર જેવું પદાર્થ જે વિશ્વના અમુક પર્વતીય પ્રદેશોમાં જોવા મળે છે જે વનસ્પતિ અને અન્ય કાર્બનિક પદાર્થોના ધીમા વિઘટનથી બને છે, જે ખડકોના સ્તરો હેઠળ સંકુચિત અને સચવાય છે . આ પદાર્થ મુખ્યત્વે હિમાલય , અલ્તાઇ પર્વતો , કાકેશસ અને ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશના પર્વતોમાં , 1,000 થી 5,000 મીટર (3,080 અને 16,400 ફૂટ) ની ઊંચાઈએ, ખડકોની તિરાડોમાં જોવા મળે છે, જ્યાં તે ગરમ હવામાનમાં તિરાડોમાંથી ટપકતું રહે છે.
શિલાજીતમાં વિવિધ જૈવિક રીતે સક્રિય પદાર્થો હોય છે, આયર્ન ,મેગ્નેશિયમ ,સેલેનિયમ અને ઝીંક સહિત 80 થી વધુ ટ્રેસ ખનિજો પણ શિલાજીતમાં જોવા મળે છે .
✅ શિલાજીત લેવાથી કઈ-કઈ સમસ્યા દૂર થાય છે?
શિલાજીત કોઈ સામાન્ય જડીબૂટી નથી, પરંતુ એક એવી રહસ્યમય તાકાત છે જે યુગો જૂની આયુર્વેદિક પરંપરામાં વીર્યવર્ધક, બળવર્ધક અને જીવનશક્તિ વધારનાર તરીકે જાણીતી છે.
- 🔥 જાતીય શક્તિમાં સુધારો: કુદરતી ટેસ્ટોસ્ટેરોન સ્તર વધારવા મદદ કરે છે.
- ⚡ ઊર્જા અને સ્ટેમિનામાં વધારો: થાક અને ઢીળાશ દૂર કરે છે.
- 💪 મસલ્સ અને ઝડપથી રિકવરી: વર્કઆઉટ પછી રિકવરી માટે ઉત્તમ.
- 🧠 મગજની તાકાત અને એકાગ્રતા: તણાવ અને ચિંતા ઘટાડે છે.
- 🛡️ ઈમ્યુનિટી વધારવામાં સહાયક: રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

🌿 Dharaayur Himalayan Shilajitના ફાયદાઓ:-
🔥 1. જાતીય શક્તિમાં સુધારો
શિલાજીત શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સ્તરને કુદરતી રીતે વધારીને પુરૂષોની જાતીય ક્ષમતા અને પરફોર્મન્સમાં સુધારો કરે છે.
⚡ 2. ઊર્જા અને સ્ટેમિનામાં વધારો
શિલાજીત શરીરને કુદરતી ઊર્જાથી ભરપૂર કરે છે – સવારે ઉઠતાં જ ફિટ અને ચુસ્ત લાગશે.
💪 3. મસલ્સ અને ઝડપથી રિકવરી
મસલ્સની રિકવરી ઝડપથી થાય છે અને શરીર વધારે મજબૂત બને છે.
🧠 4. મગજની તાકાત અને એકાગ્રતા
તણાવ, ચિંતા અને માનસિક થાકને ઘટાડવામાં શિલાજીત અસરકારક સાબિત થાય છે.
🛡️ 5. ઈમ્યુનિટી વધારવામાં સહાયક
શિલાજીતમાં રહેલા ઍન્ટીઑક્સિડન્ટ તત્ત્વો શરીરને રોગોથી લડવાની કુદરતી શક્તિ આપે છે.
🌙 6. નીંદ્રાની ગુણવત્તા સુધારે છે
સ્ટ્રેસ ઘટાડે છે અને શાંતિપૂર્ણ ઊંઘ માટે લાભદાયક છે.

Product Ingredients

શુદ્ધ-શિલાજીત,
જાતીય શક્તિ અને સ્ટેમિનામાં વધારો કરે. ઈમ્યુનિટી,મસલ્સ અને એકાગ્રતા વધારે.
.png
)
અશ્વગંધા
શિલાજીત સાથે લઇએ તો સ્ટેમિના અને મસલ્સની તાકાતમાં વધારો કરે છે.

સફેદ મુસલી
કુદરતી વીર્યવર્ધક છે. શિલાજીત સાથે સેક્સ્યુઅલ સ્ટેમિના વધે છે.

ગોખસુર
યુરિનરી ટ્રેક્ટ હેલ્થ માટે ઉત્તમ. ટેસ્ટોસ્ટેરોન અને પ્રજનન શક્તિમાં વધારો થાય છે.

વિદારીકંદ
શરીરમાં ઠંડક લાવે છે. શિલાજીત સાથે લઇએ તો ઊર્જા અને મજબૂતી વધે છે.

આમળા
કુદરતી વિટામિન C નો સ્ત્રોત.શિલાજીત સાથે લિવર ડિટૉક્સ અને ચમકદાર ત્વચા માટે ઉત્તમ છે

કલોવે
લિવર માટે રક્ષણ આપે છે.શિલાજીત સાથે શરીરના ડિટોક્સ માટે ખૂબ ફાયદાકારક

લવિંગ
એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણધર્મ ધરાવે છે.પાચનશક્તિ અને આંતરિક તાકાત વધે છે
✅ Shilajit શરીરમાં જઈને ટેસ્ટોસ્ટેરોન હોર્મોનને કુદરતી રીતે વધારશે, કોષોમાં ઊર્જા લાવે છે, રક્તપ્રવાહ સુધારે છે, નસોને મજબૂત કરે છે અને મનને શાંત રાખી આત્મવિશ્વાસ અને ફોકસ વધારે છે.
✅ હાં, Shilajit અંદરની ઊર્જાને સક્રિય કરે છે, જેના કારણે લાંબો ટકાઉ પ્રેમજીવન, સારું પરફોર્મન્સ અને ઊંડો આત્મવિશ્વાસ પ્રાપ્ત થાય છે.
✅ માત્ર 7 દિવસમાં ફરક દેખાવા લાગે છે, અને 21 દિવસમાં અસર સ્પષ્ટ અનુભવી શકાય છે – જો નિયમિત અને યોગ્ય રીતથી લેવામાં આવે તો.
હાં, આ 100% શુદ્ધ હિમાલયન શિલાજીત છે. તેમાં કોઈ પણ રાસાયણિક તત્વ કે સાઈડ ઈફેક્ટ નથી.
Customer Reviews

"3-4 દિવસમાં જ અંદરથી freshness લાગવા લાગી હતી. ધમાકેદાર સ્ટેમિના એના પછી મળ્યું!"
સની રાઠોડ, જૂનાગઢ

"એટલો stress feel થતો હતો કે ખુશી જ ગુમ હતી… Shilajit થી હવે energetic અને calm લાગેછે."
"મીતુલ શાહ, રાજકોટ

"મારી ઉમર 50+, પણ આજે પણ હું મારી યુવાની જેવા ઉત્સાહમાં છું – આ બધું Shilajitના કારણે."
રાજેશભાઈ, સુરેન્દ્રનગર

"શારીરિક નહીં, હવે માનસિક તાકાત પણ મળી રહી છે. મગજ તાજું રહે છે આખો દિવસ!"
પ્રવિણભાઈ, જામનગર

"મને વારંવાર થાક અને મનના તાણથી પરેશાની હતી. ધારાઆયુર શિલાજીત લીધા પછી એનર્જી લેવલ એટલી વધી ગઈ કે હવે દિવસભર ફ્રેશ અને એક્ટિવ લાગેછે.!"